Learning Book – Video – Self Test

Learn and Explore About Security Field (આ એક ખાનગી વેબસાઇટ છે, આ સરકારની વેબસાઇટ નથી) - Educational Purpose only

All content, explanations, and tests are for educational and internal (member-only) use. The tests are for self-assessment purposes only. The content, tests, and results must not be used for any purpose other than self-assessment.

Self Assessment Test - Gujarati (મૂલ્યાંકન કસોટી)

Self Assessment Test - Gujarati

મૂલ્યાંકન કસોટી (સ્વ-પરીક્ષણ)

તમારી માહિતી આપો

1 / 30

સાચું સાધન ઓળખો.

Gun

2 / 30

પ્રાથમિક સારવારમાં 'ડ્રેસિંગ' એટલે શું?

3 / 30

ગાર્ડે ફરજ દરમિયાન કયો ઓળખ દસ્તાવેજ સાથે રાખવો જોઈએ?

4 / 30

યોગ્ય સાધનનું નામ શોધો.

Alarm System

5 / 30

ગાર્ડના ગણવેશમાં 'વ્હિસલ' (સીટી) કઈ બાજુ રાખવી જોઈએ?

6 / 30

ગાર્ડ સુપરવાઇઝર' નો યુનિફોર્મ ગાર્ડ કરતા કેવો હોવો જોઈએ?

7 / 30

વ્યાવસાયિક વેરો (Professional Tax) કયા સરકારે નક્કી કરેલો હોય છે?

8 / 30

ગાર્ડ માટે ગણવેશમાં 'બેલ્ટ' કેવો હોવો જોઈએ?

9 / 30

બર્ગલર એલાર્મ' ક્યારે વપરાય છે?

10 / 30

પીએફ (PF) ચલણ દર મહિને કઈ તારીખ સુધીમાં ભરવું જોઈએ?

11 / 30

ગુજરાતમાં સુરક્ષા ગાર્ડ માટે લઘુત્તમ ઊંચાઈ (પુરુષ) કેટલી હોવી જોઈએ?

12 / 30

બાયોમેટ્રિક' મશીનનો ઉપયોગ શા માટે થાય છે?

13 / 30

ફરજ દરમિયાન ગાર્ડે મોબાઈલનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

14 / 30

લાઇટનિંગ એરેસ્ટર' (Lightening Arrester) શા માટે હોય છે?

15 / 30

વોકી-ટોકી' નો ઉપયોગ શું છે?

16 / 30

ડ્યુટી પોસ્ટ પર ગાર્ડે શું ન કરવું જોઈએ?

17 / 30

નાઈટ વિઝન' કેમેરાની શું વિશેષતા છે?

18 / 30

સુરક્ષા ગાર્ડ માટે 'શિસ્ત' એટલે શું?

19 / 30

ઇન્ટ્રુડર એલાર્મ' ક્યારે વાગે છે?

20 / 30

સર્ચ લાઈટ' અને 'ટોર્ચ' વચ્ચે શું તફાવત છે?

21 / 30

પેનિક બાર' (Panic Bar) દરવાજામાં કઈ બાજુ હોય છે?

22 / 30

સુરક્ષા એજન્સીએ કયું રજીસ્ટર નિભાવવું ફરજિયાત છે?

23 / 30

હેલ્મેટ' નો ઉપયોગ ગાર્ડે ક્યાં કરવો જોઈએ?

24 / 30

સુરક્ષા ગાર્ડ બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ?

25 / 30

આ સાધનનું નામ શું છે?

Gloves

26 / 30

એજન્સીએ માસિક રીટર્ન કોને સબમિટ કરવાના હોય છે?

27 / 30

ESIC નો લાભ મેળવવા માટે પગાર મર્યાદા કેટલી છે?

28 / 30

વોકી-ટોકી' માં સંદેશો પૂરો થયા પછી કયો શબ્દ બોલાય છે?

29 / 30

સુરક્ષા ગાર્ડે તેના બુટને કેવી રીતે રાખવા જોઈએ?

30 / 30

ઓળખ કાર્ડ પર એજન્સીનું શું હોવું જોઈએ?

Your score is