Learning Book – Video – Self Test

Learn and Explore About Security Field (આ એક ખાનગી વેબસાઇટ છે, આ સરકારની વેબસાઇટ નથી) - Educational Purpose only

All content, explanations, and tests are for educational and internal (member-only) use. The tests are for self-assessment purposes only. The content, tests, and results must not be used for any purpose other than self-assessment.

Self Assessment Test - Gujarati (મૂલ્યાંકન કસોટી)

Self Assessment Test - Gujarati

મૂલ્યાંકન કસોટી (સ્વ-પરીક્ષણ)

તમારી માહિતી આપો

1 / 30

ફાયર એક્સટિંગ્યુશર' ના સીલ તૂટેલા હોય તો શું સમજવું?

2 / 30

પેરીમીટર વોલ' એટલે શું?

3 / 30

સાચા સાધનનું નામ શોધો.

ગાર્ડ સ્ટિક

4 / 30

ફાયર એક્સિટ' (Fire Exit) ના રસ્તા પર સામાન મુકાય?

5 / 30

ભૂતપૂર્વ સૈનિકો માટે સુરક્ષા તાલીમનો સમયગાળો કેટલો છે?

6 / 30

ગાર્ડના ગણવેશમાં 'નેમ ટેગ' (નામની પટ્ટી) ક્યાં હોવી જોઈએ?

7 / 30

ઓળખ કાર્ડ પર એજન્સીનું શું હોવું જોઈએ?

8 / 30

સુરક્ષા ગાર્ડે તેના બુટને કેવી રીતે રાખવા જોઈએ?

9 / 30

સુરક્ષા ગાર્ડનું ચારિત્ર્ય કેવું હોવું જોઈએ?

10 / 30

આ સાધનનું નામ શું છે?

पेपर स्प्रे

11 / 30

વ્યાવસાયિક વેરો (Professional Tax) કયા સરકારે નક્કી કરેલો હોય છે?

12 / 30

ગાર્ડના ગણવેશનો રંગ કેવો ન હોવો જોઈએ?

13 / 30

સુરક્ષા ગાર્ડ માટે 'ડોરી' (Cord) નો રંગ કેવો હોવો જોઈએ?

14 / 30

કી બોક્સ' માં શું રાખવામાં આવે છે?

15 / 30

સુરક્ષા ગાર્ડ માટે 'શિસ્ત' એટલે શું?

16 / 30

રહેણાંક (Residential) ગાર્ડ માટે કેટલા કલાકની તાલીમ અનિવાર્ય છે?

17 / 30

સાચું સાધન નામ શોધો.

fingerprint Device

18 / 30

ગાર્ડની શિફ્ટ સામાન્ય રીતે કેટલા કલાકની હોય છે?

19 / 30

ગાર્ડ માટે 'પેન્શન' ની સુવિધા કઈ સ્કીમમાં હોય છે?

20 / 30

ઇન્ટ્રુડર એલાર્મ' ક્યારે વાગે છે?

21 / 30

લાયસન્સ માટે એજન્સીએ કઈ સત્તાધિકારીને અરજી કરવી જોઈએ?

22 / 30

આ સાધનનું નામ શું છે?

Door Metal Detector

23 / 30

સેફ્ટી કોન' (Safety Cone) ક્યાં વપરાય છે?

24 / 30

ગાર્ડે 'ગેટ પાસ' વગર માલ કેમ ન છોડવો જોઈએ?

25 / 30

ઇલેક્ટ્રિકલ પેનલ રૂમ' ની સુરક્ષા કેમ જરૂરી છે?

26 / 30

ગાર્ડે તેની 'વ્હિસલ' નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?

27 / 30

લાઇટનિંગ એરેસ્ટર' (Lightening Arrester) શા માટે હોય છે?

28 / 30

સાચું સાધન ઓળખો

फर्स्ट एड किट

29 / 30

એક્સેસ કંટ્રોલ' એટલે શું?

30 / 30

વિઝિટર કાર્ડ' મુલાકાતીને ક્યારે અપાય છે?

Your score is