Learning Book – Video – Self Test

Learn and Explore About Security Field (આ એક ખાનગી વેબસાઇટ છે, આ સરકારની વેબસાઇટ નથી) - Educational Purpose only

All content, explanations, and tests are for educational and internal (member-only) use. The tests are for self-assessment purposes only. The content, tests, and results must not be used for any purpose other than self-assessment.

Self Assessment Test - Gujarati (મૂલ્યાંકન કસોટી)

Self Assessment Test - Gujarati

મૂલ્યાંકન કસોટી (સ્વ-પરીક્ષણ)

તમારી માહિતી આપો

1 / 30

બુલેટ પ્રૂફ જેકેટ' નો ઉપયોગ ક્યારે થાય છે?

2 / 30

સામાનની તપાસ માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

3 / 30

ડ્યુટી પર ગાર્ડ ન આવે તો તેની જવાબદારી કોની છે?

4 / 30

સુરક્ષા ગાર્ડની ડાયરીમાં 'શિફ્ટ હેન્ડઓવર' ની નોંધ કેમ જરૂરી છે?

5 / 30

ગાર્ડના ગણવેશમાં 'નેમ ટેગ' (નામની પટ્ટી) ક્યાં હોવી જોઈએ?

6 / 30

આ સાધન ઓળખો?

हेलमेट

7 / 30

ડોર ક્લોઝર' (Door Closer) નું કાર્ય શું છે?

8 / 30

સ્પાઈક બેરિયર' (Spike Barrier) નો ઉપયોગ શું છે?

9 / 30

સાચું સાધન નામ શોધો.

fingerprint Device

10 / 30

મેડિકલ ઇમરજન્સી' વખતે 108 ને શું કહેવું જોઈએ?

11 / 30

આ સાધનનું નામ શું છે?

Gloves

12 / 30

ક્રાઈસીસ' (Crisis) સમયે ગાર્ડે કેવા રહેવું જોઈએ?

13 / 30

ઇલેક્ટ્રિકલ પેનલ રૂમ' ની સુરક્ષા કેમ જરૂરી છે?

14 / 30

સુરક્ષા ગાર્ડનું પોલીસ વેરીફિકેશન કયા ફોર્મમાં થાય છે?

15 / 30

ક્રાઉડ કંટ્રોલ' વખતે ગાર્ડ પાસે શું હોવું જોઈએ?

16 / 30

બાર્ડ વાયર' (કંટીલી તાર) શા માટે વપરાય છે?

17 / 30

હેલ્મેટ' નો ઉપયોગ ગાર્ડે ક્યાં કરવો જોઈએ?

18 / 30

લાયસન્સ મેળવવા માટે અરજદારની રાષ્ટ્રીયતા શું હોવી જોઈએ?

19 / 30

ફાયર ડ્રીલ' દર કેટલા સમયે થવી જોઈએ?

20 / 30

સુરક્ષા ગાર્ડ માટે 'શિસ્ત' એટલે શું?

21 / 30

ગાર્ડ માટે ગણવેશમાં 'બેલ્ટ' કેવો હોવો જોઈએ?

22 / 30

એક્સેસ કંટ્રોલ' એટલે શું?

23 / 30

વોકી-ટોકી' નો ઉપયોગ શું છે?

24 / 30

વિઝિટર કાર્ડ' મુલાકાતીને ક્યારે અપાય છે?

25 / 30

ગાર્ડે ડ્યુટી પૂરી થયા પછી શું કરવું જોઈએ?

26 / 30

લાયસન્સ માટે એજન્સીએ કઈ સત્તાધિકારીને અરજી કરવી જોઈએ?

27 / 30

રહેણાંક (Residential) ગાર્ડ માટે કેટલા કલાકની તાલીમ અનિવાર્ય છે?

28 / 30

સુરક્ષા ગાર્ડની તાલીમ કેટલા દિવસમાં પૂર્ણ થવી જોઈએ?

29 / 30

ગાર્ડ માટે 'બુટ' (Shoes) કેવા હોવા જોઈએ?

30 / 30

ક્રાઉડ કંટ્રોલ' બેરિયર ક્યાં જોવા મળે છે?

Your score is