Learning Book – Video – Self Test

Learn and Explore About Security Field (આ એક ખાનગી વેબસાઇટ છે, આ સરકારની વેબસાઇટ નથી) - Educational Purpose only

All content, explanations, and tests are for educational and internal (member-only) use. The tests are for self-assessment purposes only. The content, tests, and results must not be used for any purpose other than self-assessment.

Self Assessment Test - Gujarati (મૂલ્યાંકન કસોટી)

Self Assessment Test - Gujarati

મૂલ્યાંકન કસોટી (સ્વ-પરીક્ષણ)

તમારી માહિતી આપો

1 / 30

વિઝિટર કાર્ડ' મુલાકાતીને ક્યારે અપાય છે?

2 / 30

સિક્યુરિટી સીલ' નો ઉપયોગ ક્યાં થાય છે?

3 / 30

સાચું સાધન ઓળખો.

सुरक्षा डंडा

4 / 30

આ સાધન શેની તપાસ માટે ઉપયોગી છે?

Hand Metal Detector

5 / 30

લાયસન્સ મેળવવા માટે અરજદારની રાષ્ટ્રીયતા શું હોવી જોઈએ?

6 / 30

ગાર્ડે યુનિફોર્મ ક્યારે પહેરવો જોઈએ?

7 / 30

ગાર્ડની ભરતી વખતે કયો દસ્તાવેજ લેવો જોઈએ?

8 / 30

સુરક્ષા ગાર્ડે તેના બુટને કેવી રીતે રાખવા જોઈએ?

9 / 30

બાયોમેટ્રિક' મશીનમાં આંગળી સિવાય બીજું શું સ્કેન થઈ શકે છે?

10 / 30

વોચ ટાવર' પર ગાર્ડ પાસે શું હોવું જોઈએ?

11 / 30

વોકી-ટોકી' માં સંદેશો પૂરો થયા પછી કયો શબ્દ બોલાય છે?

12 / 30

ફાયર હાઈડ્રન્ટ' સિસ્ટમ શા માટે હોય છે?

13 / 30

સુરક્ષા એજન્સીનું લાયસન્સ રદ થઈ શકે?

14 / 30

ગાર્ડની શિફ્ટ સામાન્ય રીતે કેટલા કલાકની હોય છે?

15 / 30

આ સાધનનું નામ શું છે?

पेपर स्प्रे

16 / 30

ઔદ્યોગિક ગાર્ડ માટે દ્રષ્ટિ (Vision) નું ધોરણ શું હોવું જોઈએ?

17 / 30

આ સાધન ઓળખો?

हेलमेट

18 / 30

આપત્તિ વ્યવસ્થાપનમાં 'મોક ડ્રીલ' એટલે શું?

19 / 30

મેગ્નેટિક લોક' નો ઉપયોગ સામાન્ય રીતે ક્યાં થાય છે?

20 / 30

ફાયર એક્સટિંગ્યુશર' ના સીલ તૂટેલા હોય તો શું સમજવું?

21 / 30

ક્રાઈસીસ' (Crisis) સમયે ગાર્ડે કેવા રહેવું જોઈએ?

22 / 30

બાયોમેટ્રિક ફિંગર સ્કેનર' સાફ કરવા શું વપરાય છે?

23 / 30

ગાર્ડે કયા વાહનોની એન્ટ્રી કરવી જોઈએ?

24 / 30

રહેણાંક સોસાયટીમાં ગાર્ડે રાત્રે શું કરવું જોઈએ?

25 / 30

સાચું સાધન ઓળખો.

Gun

26 / 30

સુરક્ષા ગાર્ડની તાલીમ કેટલા દિવસમાં પૂર્ણ થવી જોઈએ?

27 / 30

સર્ચ લાઇટ' નો ઉપયોગ ક્યારે થાય છે?

28 / 30

ગાર્ડે ફરજ દરમિયાન કયો ઓળખ દસ્તાવેજ સાથે રાખવો જોઈએ?

29 / 30

ઇમરજન્સી લાઈટ' ક્યારે ઉપયોગી છે?

30 / 30

સેફ્ટી વેસ્ટ' (રેડિયમ જેકેટ) ક્યારે પહેરવું જોઈએ?

Your score is