Learning Book – Video – Self Test

Learn and Explore About Security Field (આ એક ખાનગી વેબસાઇટ છે, આ સરકારની વેબસાઇટ નથી) - Educational Purpose only

All content, explanations, and tests are for educational and internal (member-only) use. The tests are for self-assessment purposes only. The content, tests, and results must not be used for any purpose other than self-assessment.

Self Assessment Test - Gujarati (મૂલ્યાંકન કસોટી)

Self Assessment Test - Gujarati

મૂલ્યાંકન કસોટી (સ્વ-પરીક્ષણ)

તમારી માહિતી આપો

1 / 30

રાત્રે પેટ્રોલિંગ કરતી વખતે 'લાઠી' (Baton) સિવાય બીજું શું હોવું જોઈએ?

2 / 30

સેફ્ટી વેસ્ટ' (રેડિયમ જેકેટ) ક્યારે પહેરવું જોઈએ?

3 / 30

સુરક્ષા ગાર્ડ બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ?

4 / 30

યોગ્ય સાધનનું નામ શોધો.

Alarm System

5 / 30

એજન્સીએ માસિક રીટર્ન કોને સબમિટ કરવાના હોય છે?

6 / 30

આ સાધન શેની તપાસ માટે ઉપયોગી છે?

Hand Metal Detector

7 / 30

ગાર્ડ માટે 'પેન્શન' ની સુવિધા કઈ સ્કીમમાં હોય છે?

8 / 30

આ સાધનનું નામ શું છે?

Torch

9 / 30

ગાર્ડે ક્લાયન્ટની મિલકતનું શું કરવું જોઈએ?

10 / 30

લાયસન્સ મેળવવા માટે અરજદારે કઈ ફી ભરવી પડે છે?

11 / 30

ગૌણ સુરક્ષા' (Electronic Security) માં કોનો સમાવેશ થાય છે?

12 / 30

DFMD' માંથી પસાર થતી વખતે વ્યક્તિએ શું કાઢી નાખવું જોઈએ?

13 / 30

આ સાધનનું નામ શું છે?

Gloves

14 / 30

સર્ચ લાઈટ' અને 'ટોર્ચ' વચ્ચે શું તફાવત છે?

15 / 30

સુરક્ષા ગાર્ડ માટે કઈ શારીરિક કસરત જરૂરી છે?

16 / 30

વોકિંગ પેટ્રોલિંગ' એટલે શું?

17 / 30

ગાર્ડે ડ્યુટી પૂરી થયા પછી શું કરવું જોઈએ?

18 / 30

વોકી-ટોકી' માં સંદેશો પૂરો થયા પછી કયો શબ્દ બોલાય છે?

19 / 30

સુરક્ષા ગાર્ડના ગણવેશમાં 'લાર્નયાર્ડ' (Lanyard) સાથે શું જોડાયેલું હોય છે?

20 / 30

સિક્યુરિટી ગાર્ડ' ની સૌથી મોટી તાકાત શું છે?

21 / 30

બુલેટ પ્રૂફ જેકેટ' નો ઉપયોગ ક્યારે થાય છે?

22 / 30

રજીસ્ટરમાં ચેકચાક કરવી જોઈએ?

23 / 30

સેફ્ટી કોન' (Safety Cone) ક્યાં વપરાય છે?

24 / 30

બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ' કેમ શ્રેષ્ઠ છે?

25 / 30

VIP સુરક્ષામાં કઈ બાબત પર ધ્યાન અપાય છે?

26 / 30

ઇલેક્ટ્રિકલ પેનલ રૂમ' ની સુરક્ષા કેમ જરૂરી છે?

27 / 30

સિક્યુરિટી સીલ' નો ઉપયોગ ક્યાં થાય છે?

28 / 30

પીએફ (PF) ચલણ દર મહિને કઈ તારીખ સુધીમાં ભરવું જોઈએ?

29 / 30

ફાયર ડ્રીલ' દર કેટલા સમયે થવી જોઈએ?

30 / 30

બોડી સર્ચ' કરતી વખતે ગાર્ડ પાસે શું હોવું જોઈએ?

Your score is